Assam Rifles Vacancy 2024: દસમું પાસ ઉમેદવારો માટે આસામ રાઈફલ્સની ભરતી

Assam Rifles Vacancy 2024

Assam Rifles Vacancy 2024: આસામ રાઈફલ્સએ 10 પાસ ઉમેદવારો માટે સ્પોર્ટ્સ ક્વોટા ભરતીની જાહેરાત કરી છે, જેમાં અરજીઓ 28મી સપ્ટેમ્બરના રોજ ખુલશે અને 27મી ઑક્ટોબર 2024ના રોજ બંધ થશે. આ ભરતી પુરુષ અને સ્ત્રી બંને ઉમેદવારો માટે ખુલ્લી છે જેઓ રમતગમત વ્યાવસાયિકો છે. મુખ્ય વિગતો: પસંદગી પ્રક્રિયા: ઉમેદવારોની પસંદગી શારીરિક કસોટી, સ્પોર્ટ્સ ટ્રાયલ, દસ્તાવેજ ચકાસણી … Read more