GPSC Assistant Manager Vacancy: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનમાં આસિસ્ટન્ટ મેનેજરની જગ્યાઓ માટે ભરતી, ₹1.26 લાખ સુધીનો પગાર.
GPSC Assistant Manager Vacancy: જો તમે ગુજરાતમાં સરકારી નોકરીઓ માટે તૈયારી કરી રહ્યા છો અને આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ માટે અરજી કરવામાં રસ ધરાવો છો, તો આ બ્લોગ પોસ્ટને અંત સુધી ચોક્કસ વાંચો. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) એ વર્ષ 2024 માટે નવી ભરતીની જાહેરાત કરી છે, જેમાં ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાય કોર્પોરેશન લિમિટેડ (GSCSCL) હેઠળ … Read more