Small Saving Schemes Update: PPF, સુકન્યા સમૃદ્ધિ ખાતાઓ માટે 1 ઓક્ટોબરથી નિયમોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે.
Small Saving Schemes Update: નાણા મંત્રાલય હેઠળના આર્થિક બાબતોના વિભાગે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) અને સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) સહિત રાષ્ટ્રીય નાની બચત (NSS) યોજનાઓ માટે નવા નિયમો જાહેર કર્યા છે. આ ફેરફારો, 1 ઑક્ટોબર, 2024 થી અમલમાં આવ્યા છે, જેનો હેતુ પોસ્ટ ઑફિસ દ્વારા અનિયમિત રીતે ખોલવામાં આવેલા ખાતાઓને નિયમિત કરવાનો છે. અહીં મુખ્ય … Read more