SSC GD Constable Recruitment: SSC GD કોન્સ્ટેબલની જગ્યાઓ પર 10મું પાસ માટે ભરતી ઓનલાઇન અરજી શરૂ થઈ
SSC GD Constable Recruitment: સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) એ સત્તાવાર રીતે SSC GD કોન્સ્ટેબલ ભરતી 2024 ની જાહેરાત કરી છે જેમાં 39,481 જગ્યાઓ છે. જો તમે સુરક્ષા દળોમાં સરકારી નોકરીમાં રસ ધરાવો છો, તો તમારા માટે આ એક સારી તક છે. ભરતીની સૂચના સત્તાવાર SSC વેબસાઇટ (ssc.gov.in) પર બહાર પાડવામાં આવી છે, અને અરજીઓ હવે … Read more