Traffic Rules 2024: આ લોકોને ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ ન પહેરવા બદલ છૂટ મળે છે

Traffic Rules 2024

Traffic Rules 2024: ટ્રાફિકના નિયમો રસ્તા પર દરેકની સલામતી માટે બનાવવામાં આવે છે, અને બાઇક અથવા સ્કૂટર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું એ આવો જ એક મહત્વપૂર્ણ નિયમ છે. હેલ્મેટ ન પહેરવાથી ભારે દંડ થઈ શકે છે, કેટલીકવાર 5,000 સુધીનો. જો કે, ભારતમાં કેટલાક એવા લોકો છે જેમને કાયદેસર રીતે હેલ્મેટ વિના ટુ-વ્હીલર ચલાવવાની મંજૂરી છે. … Read more